Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

latest news

4,365 stories

બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી

VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ…

· 3 min read

ભુજમાં હિંદુ પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવા બદલ અલ્ફાઝ વિરુદ્ધ FIR

કચ્છ જિલ્લાના ભુજમાં પોલીસ વિભાગની અંદરથી જ એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસ લાઈનના 36 ક્વાર્ટર્સમાં રહેતા કોન્સ્ટેબલ અલ્ફાઝ ઈકબાલ પંજાએ પોતાની હિંદુ પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ…

· 3 min read

અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર…

· 5 min read

પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ 77 ફૂટ ઊંચી વિશાળકાય કાંસાની પ્રતિમા પ્રખ્યાત…

· 2 min read

શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી

સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમાવેશ ન કરવામાં આવતા વિવાદ સર્જાતા, સુનાવણી દરમિયાન કોર્ટએ સ્પષ્ટ રીતે પ્રશ્ન…

· 2 min read

દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ તેમના માટે સ્પેશિયલ શો યોજવાનો સમય રૈના અને અન્ય કૉમેડિયનોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશે ઓનલાઈન કન્ટેન્ટ અને કોમેડીના નામે દિવ્યાંગોની મજાક ઉડાવવાના મુદ્દે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સંદેશ આપ્યો છે. ક્યોર SMA ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુટ્યુબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના તેમજ અન્ય બે કૉમેડિયનોને…

· 3 min read

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: * આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. * લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. * સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ…

· 5 min read

કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ

કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આરોપીએ મકાન ઊભું કર્યું હતું. સરકારી જમીન…

· 2 min read

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ‘ખેલ મહોત્સવ ૨૦૨૫’નો દબદબાભેર પ્રારંભ કરાવ્યો

ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ખેડા એચ.એન્ડ ડી પારેખ હાઈ સ્કૂલના વિશાળ પ્રાંગણમાંથી શુભારંભ થયો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવનો સુભારંબ કરાવ્યો હતો. આ અવસરે ધારાસભ્યો અર્જુનસિંહ…

· 2 min read

અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી ‘બાલાપીર દરગાહ’ને 26 નવેમ્બરની વહેલી સવારે બુલડોઝરથી હટાવી દેવામાં આવી.…

· 2 min read