નક્સલી કમાન્ડર હિડમાનો અંત : સુરક્ષા દળોની મોટી સફળતા
મોદી સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો પૂર્ણ અંત લાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની દિશામાં સુરક્ષા દળોને સતત મોટી સફળતાઓ મળી રહી છે. તાજેતરમાં નક્સલવાદીઓના સૌથી ખતરનાક, ટોચના અને અંતિમ મોટા કમાન્ડર માનાતા માડવી હિડમાને એનકાઉન્ટરમાં…










