Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

latest news

4,365 stories

SBI ગ્રાહકો માટે ALERT, 30 નવેમ્બર પછી આ સેવા બંધ

SBI એ જાહેરાત કરી છે કે 30 નવેમ્બર, 2025 પછી mCASH સુવિધા બંધ કરવામાં આવશે. આ ફેરફાર બાદ, ગ્રાહકો લાભાર્થી ઉમેર્યા વિના mCASH લિંક દ્વારા પૈસા મોકલી શકશે નહીં કે પૈસાનો દાવો કરી શકશે નહીં. બેંકે વપરાશકર્તાઓને UPI, IMPS, NEFT…

· 4 min read

શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી, માનવતા વિરુદ્ધના ગુનાઓનો દોષિત

શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષીત જાહેર કર્યા છે. તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે. આમાં સૌથી નોંધપાત્ર હત્યા, ગુના અટકાવવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ છે. મીડિયા…

· 3 min read

બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવા શપથગ્રહણ સમારોહનું આયોજન કરી રહ્યું છે. આ…

· 2 min read

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ

પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર વિસ્તારમાં સરકારી માલિકીની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા મકાન, ઝૂંપડાં અને દબાણો…

· 2 min read

‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અંગે થતું દુઃખ થોડું ઓછું કરે છે. બડગામમાં ચૂંટણી ટકરાવાળી બનવાની તેમને પહેલેથી…

· 2 min read

રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલીક ટીમોએ મોટા સ્ટાર ખેલાડીઓને પણ રિલીઝ…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો

દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં…

· 2 min read

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર

બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસર 2030 સુધી રાજ્યસભામાં…

· 3 min read

સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પાકિસ્તાન કનેક્શન સાથે 3ની ધરપકડ

સાયબર સ્લેવરીના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકોની…

· 2 min read

બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ…

· 3 min read