Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 30°C

latest news

4,365 stories

બિહાર વિધાનસભા ચૂંટણીમાં AAPને NOTA કરતાં ઓછા મત

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં NDAએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર વિજય મેળવી મોટું બહુમતી મેળવ્યું, જ્યારે RJD નેતૃત્વવાળા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી, જેમાં RJDને 25 અને કોંગ્રેસને 6 બેઠકો મળી. પ્રશાંત કિશોરની પાર્ટીનું…

· 2 min read

નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબંધિત માહિતી શેર કરી છે. નિવેદન મુજબ આ દુર્ઘટનામાં કુલ નવ લોકોનાં મોત…

· 3 min read

SIR પર રોક લગાવવાની માગ કરતી કેરળ સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી

કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપતાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારા (Special Intensive Revision – SIR) પ્રક્રિયાને રોકવાની અથવા મોકૂફ રાખવાની માંગ ફગાવી દીધી છે. જસ્ટિસ વી.જી. અરુણની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ જ પ્રકારના મુદ્દાઓ પરના કેસ પહેલેથી…

· 3 min read

15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR)ની પ્રગતિની…

· 3 min read

નૌગામ પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન બ્લાસ્ટ, 9નાં મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરની રાત્રે સવા અગિયાર વાગ્યે થયેલો ભયંકર વિસ્ફોટ એક દુર્ઘટનાજનક ઘટના તરીકે સામે આવ્યો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 9થી 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને…

· 2 min read

બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ સુશાસન, વિકાસ, જનકલ્યાણ, સામાજિક ન્યાય અને સ્થિરતામાં લોકોના વિશ્વાસનું પ્રમાણપત્ર…

· 2 min read

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો

બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદમાં જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, પૂર્વ કેન્દ્રીય…

· 2 min read

ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય…

· 2 min read

ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે

દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે.તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં સરદાર પટેલની પદ યાત્રાઓ…

· 2 min read

બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!

વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની પાર્ટીનો વિજય એટલા માટે પણ…

· 3 min read