બિહારમાં ફરી ડબલ એન્જિન સરકાર, કોંગ્રેસના સૂપડા સાફ
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂરેપૂરી તેજીએ ચાલી રહી છે અને અત્યાર સુધીના વલણો સ્પષ્ટ કરી રહ્યા છે કે NDA આ વખતે પ્રચંડ બહુમતી સાથે સત્તા પર વાપસી કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં જ NDAએ 200થી વધુ બેઠકો પર મજબૂત…










