Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

latest news

4,365 stories

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથી જ નહીં, પરંતુ પક્ષના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું છે. સૂત્રો મુજબ, પક્ષમાં પોતાને યોગ્ય…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એપ્રિલ-મેમાં સંભવિત, ‘સર’ની કામગીરીથી વિલંબ

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણાનું ચાલુ અભિયાન છે, જે હાલ…

· 2 min read

દિલ્હી હુમલા પર અમેરિકાનું નિવેદન : “ભારત સક્ષમ છે, અમારી મદદની જરૂર નથી”

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે. આ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.…

· 3 min read

અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા ચાલેલા ગવર્નમેન્ટ શટડાઉનનો આખરે અંત

અમેરિકાના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી લાંબો સરકારી શટડાઉન, જે 43 દિવસ સુધી ચાલ્યો, અંતે સમાપ્ત થઈ ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ (Spending Bill) પસાર કર્યું છે, જેનાથી અડધો મહિનોથી સરકારી કાર્યાલયો, ફેડરલ એજન્સીઓ અને અન્ય સરકારી સેવાઓ…

· 3 min read

ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી કે બ્લાસ્ટ માટે વપરાયેલી કાર પુલવામાના રહેવાસી…

· 3 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે કારણ કે ઓપેક દેશોની સપ્લાય વધવાની અપેક્ષાઓ ઊભી થઈ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 4% ઘટીને $63 ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડના ભાવમાં આ ઘટાડો ભારત જેવા આયાતકર્તા દેશો માટે…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમોએ બુધવારે ફરીદાબાદ સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની…

· 2 min read

“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ

તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે સ્ટિવન પોતાના સાગરીતોને આદિવાસી વિસ્તારોમાં મોકલીને…

· 2 min read

દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુમાં જઈને તેમની સાથે વાતચીત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને…

· 3 min read

PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે…

· 3 min read