નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ડોલવણ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવ...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
‘નહીં ચાહિયે કટ્ટા સરકાર, ફિર એક બાર NDA સરકાર’: સીતામઢીમાં પીએમ મોદીનો RJD-કોંગ્રેસ પર પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2025ના રોજ સીતામઢીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. માતા સીતાના આશીર્વાદની ય?...
નોટબંધીના 9 વર્ષ : 1000ની નોટ ભૂલાઈ, 2000 આવી અને ગાયબ થઈ ગઈ
આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશની આર્થિક અને રાજકીય ઇતિહાસની સૌથી મોટી અને ચર્ચાસ્પદ નીતિ નોટબંધીને 9 વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરી...
અધિકારીઓને સત્તા આપતો રાજપત્ર : જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો સામે તપાસ કરી પદ પરથી દૂર કરવાની સત્તા
ગુજરાત સરકારએ પંચાયતી રાજ પ્રણાલીમાં ઐતિહાસિક અને વ્યાપક ફેરફાર લાવતો એક મહત્વપૂર્ણ રાજપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા અન્ય હોદ્દે?...
સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામન?...
સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...
જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધ?...
કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રો...
ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા?...