સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
ડેડીયાપાડા: આદિવાસી મહિલાઓનું શક્તિપ્રદર્શન, મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ
આજે ડેડીયાપાડાના મૈદાનમાં હજારો આદિવાસી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓની મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન...
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’નું નિધન, મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જ?...
રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ
બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક ભારતીય વાયુસેનાનું એક જેગુઆર લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવર?...
‘હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો…’ મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન
મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. જેમાં તે વિધાન ભવન કેન્ટિનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા છ?...
પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત
હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દી?...
ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં, કેન્દ્ર સરકારે 2355 એકાઉન્ટ બ્લૉક કરાવ્યાનો ‘X’ નો દાવો
વિદેશી મીડિયા સંસ્થા રોઇટર્સના એક્સ (ભૂતપૂર્વ ટ્વિટર) એકાઉન્ટને ભારતમાં અવરોધિત (બ્લોક) કરવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તેના તરફથી રોઇટર્સના કોઈપણ એક?...
23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, CBI લાવી રહી છે ભારત
મોનિકા કપૂરની ધરપકડ અને પ્રત્યાર્પણ ભારત માટે એક મોટી કાનૂની સફળતા છે, જે 23 વર્ષથી ફરાર કથિત આર્થિક ગુનેગારીના પ્રકરણમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે. સીબીઆઈએ 9 જુલાઈ, 2025ના રોજ ?...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થ?...
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્રસ્તાવ
ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ વિના આધુનિક ટેકનોલોજી શક્ય નથી. સ્માર્ટફોનથી લઈને કમ્પ્યુટર, ટેલિવિઝન, ઓટોમોબાઇલ્સ અને અવકાશયાન સુધીના દરેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ શક્તિશાળી કમ્પોનન્ટ્સ પર નિર્?...