આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ
આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ…










