Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ

અમદાવાદ શહેરમાં આવનાર શનિવારે, એટલે કે 6મી સપ્ટેમ્બરના રોજ, ગણેશ વિસર્જનના વિશાળ કાર્યક્રમો યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો વિસર્જન…

· 3 min read

માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 237 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24800ની ઉપર ખુલ્યો

ભારતીય શેરબજારમાં આજે સારા સંકેતો જોવા મળી રહ્યા છે. વીમા શેરોમાં મજબૂત રિકવરી નોંધાઈ છે, જેમાં મેક્સ ફાઇનાન્શિયલમાં લગભગ દોઢ ટકાનો વધારો થયો છે, જ્યારે HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઈફ જેવા મોટા ખેલાડીઓમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી…

· 4 min read

જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ

પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યાના માત્ર એક જ…

· 2 min read

ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય ગૃહ મંત્રાલય અને કુકી-ઝો કાઉન્સિલ વચ્ચે થયેલી…

· 2 min read

મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું, જ્યારે ચોથા દિવસે આ…

· 3 min read

શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ

દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં હાજરી આપતી નહોતી, પરંતુ એક મોટાં અને ગૂંચવાયેલા ષડયંત્રનો સક્રિય ભાગ હતી. કોર્ટના…

· 3 min read

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ

દેશભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી તોફાન જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે…

· 3 min read

માત્ર બે ટેક્સ સ્લેબ (5% અને 18%)ને GST કાઉન્સિલની મંજૂરી, 22 સપ્ટેમ્બરથી લાગુ

GST કાઉન્સિલે લાંબા સમયથી ચાલતી ચર્ચા અને વિશ્લેષણ બાદ આખરે ટેક્સ સ્લેબના માળખામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. બુધવારે, 3 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા હેઠળ સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. નવા માળખા મુજબ હવે દેશભરમાં માત્ર…

· 3 min read

PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ

બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. આ બંધનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો…

· 3 min read

પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા આજે પૂતળા…

· 1 min read