Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

latest news

4,364 stories

ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ

ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્થાઓ સાથે આ સેવા કૅમ્પો માઇભક્તોને અદભૂત સહારો પૂરો પાડે…

· 2 min read

મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ઋષિ વાલ્મિકીજીની ભૂમિમાં એટલે કે મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સનાતન સંસ્કૃતિમાં રહેલ પૌરાણિક સ્થાન યવતમાલ ભૂમિ. આ ક્ષેત્ર ઋષિ વાલ્મિકીજી સાથે માં જાનકી અને લવ તથા કુશની ભૂમિ. ઋષિ વાલ્મિકીજીની આ ભૂમિમાં આગામી શનિવારથી મોરારિબાપુના…

· 1 min read

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ…

· 1 min read

માંડવીમાં દેવ બિરસા સેના દ્વારા બાપ્તિસ્મની વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

તા. 30/06/2025 ના રોજ પિડીત વ્યક્તિ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી કે, એમના મુળ ધમૅ ને બદલી કોઇ પણ લીગલ પ્રોસીજર કયૉ વગર લોભ લાલચ આપી લાખગામ તા.માડવી જિ.સુરતના રહેવાશી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્રિસ્તી ધર્મની બાપ્તિસ્મા કરાવવામાં આવી આવી…

· 2 min read

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ કઠિન બનતી જઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ કડકાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ…

· 4 min read

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરની બેઠકમાં કરેલા નિર્ણયોને કારણે ભારતના ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવ્યો છે. કાઉન્સિલે હવે બે જ સ્લેબ – 5% અને 18% – અમલમાં મૂક્યા છે, જ્યારે હાલના 12% અને 28% ના સ્લેબને રદ કરવામાં આવ્યા છે. આ…

· 4 min read

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાતામાં કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દેતા પોલીસે ત્રણેયને ઝડપી તેમની ઓફિસ…

· 2 min read

સેન્સેક્સ 500 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24850 થી ઉપર

GST ઘટાડાની જાહેરાત પછી ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ઓટો અને વીમા શેરો આજે સૌથી વધુ હેડલાઇનમાં છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 2% થી વધુનો ઉછાળો નોંધાયો છે, જેમાં SUV અને પેસેન્જર કાર બનાવતી કંપનીઓના…

· 4 min read

CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે

કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને…

· 3 min read

રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલો, 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી

રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલું યુદ્ધ હવે સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને હાલમાં તેનો અંત જોવા મળતો નથી. આ લાંબા યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં હજારો નાગરિકોના જીવ ગયા છે, અનેક શહેરો તબાહ…

· 3 min read