Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ખાસ કરીને ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ…

· 3 min read

“10 પ્લાસ્ટિક બોટલ આપો, સ્ટીલ બોટલ મેળવો”, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર

લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર્ષે હજારો ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. આ…

· 4 min read

અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે માત્ર બે દિવસમાં જ કુલ 7.29 લાખ…

· 2 min read

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. કોર્પોરેશનના સર્વે મુજબ આ વિસ્તારોને હાઈ-રિસ્ક ઝોન તરીકે…

· 3 min read

PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન

બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય તોફાન સર્જ્યું અને સમગ્ર દેશમાં…

· 2 min read

આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ્ટેમ્બર, બે દિવસ સુધી યોજાશે, જેમાં દેશના…

· 2 min read

આજે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ, સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24550 ઘટ્યો

ભારતીય શેરબજારમાં આજે શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું. પ્રી-ઓપનિંગ સેશનમાં થોડીક તેજી જોવા મળી હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ તે દિશા બદલીને લાલ નિશાનમાં સરક્યું. સેન્સેક્સ લગભગ 120 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 80,051.87 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે…

· 3 min read

વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ

વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મુખ્ય આરોપી જુનેદ સલીમ સિંધીની પૂછપરછ દરમિયાન…

· 2 min read

ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નાગરિકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઊર્જામંત્રી કનુ દેસાઈએ 2 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કર્યું કે 1 જુલાઈ, 2025થી વીજળીના તમામ ગ્રાહકો માટે લાગુ પડતા ફ્યુઅલ સરચાર્જના દરમાં…

· 3 min read

ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.…

· 3 min read