હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠા?...
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો
બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર...
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં ...
રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા
રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલી વિસ્તારમાં એક એવો માનવતાને શરમમાં નાખી દેતો બનાવ સામે આવ્યો છે, જે સમાજમાં જાતિવાદ અને અસામાજિક તત્વોની હિંસક માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અહીં એક 11 ?...
ટ્રમ્પની નીતિઓથી અમેરિકી બ્રાન્ડ્સની છબીને મોટો ઝટકો: પૂર્વ NIA જેક સુલિવાન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું કે આ નીતિઓએ માત્ર અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠાને જ ?...
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમ...
વાંચો પીએમ મોદીને ભેટમાં મળેલી ‘દારૂમા ડૉલ’ વિશે : બોધિધર્મ સાથે જોડાયેલું સૌભાગ્યનું પ્રતિક
વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. નવી દિલ્હી અને ટોક્યો વચ્ચ?...
નડિયાદ ખાતે “મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...
અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ...
PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની બુલેટ ટ્રેન યાત્રા, ટોક્યોથી સેન્ડાઈ તરફ પ્રસ્થાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજનો બીજો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહ્યો. પીએમ મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધીની બુલેટ ટ્રે?...