Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

આરોગ્ય સેવાઓ અને પોષણ પર વિશેષ પ્રાધાન્ય આપતાં નર્મદા કલેક્ટર એસ.કે.મોદી

બ્લડ સ્ટોરેજ, માતા-બાળ મૃત્યુ અને આયુષ્માન ભારત યોજના પર ભાર આપતાં કલેક્ટર મોદી ટીબીના દર્દીઓના નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને દેવમોગરા ટ્રસ્ટના પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં. નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આરોગ્ય વિભાગની વિવિધ…

· 4 min read

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા

શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભારત, રશિયા અને ચીનના નેતાઓની ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચનારી રહી. ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલા આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા હતા.…

· 3 min read

નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી

હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખાસ મહત્વ છે, જ્યાં લાખો લોકો એકઠા થઈ માતાજીની આરાધના સાથે…

· 2 min read

ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર રાજ્યમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રક્રિયા માટે અત્યંત…

· 3 min read

SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે

ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ સમિટમાં ભાગ લેવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર…

· 4 min read

‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી

ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને નેતાઓએ આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા, ખાતર, સુરક્ષા,…

· 3 min read

ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય

ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 500 નવી જનરક્ષક વાનને લીલી…

· 3 min read

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મસમોટો ઘટાડો, જાણો નવી કિંમત

LPG ગેસ સિલિન્ડરના ભાવ અંગે ફરી એકવાર ગ્રાહકો માટે મોટી રાહતની ખબર સામે આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ બદલાવ બાદ દિલ્હીમાં હવે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ…

· 3 min read

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરસ્પર વાતચીત કરતા કરતા આગળ વધી રહ્યા હતા…

· 3 min read

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો

ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે તે દેશ સૌથી મોટો જવાબદાર છે.…

· 4 min read