અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ
ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બે...
સુપ્રીમ કોર્ટનો સુધારેલો આદેશ: દિલ્હી NCRમાં પકડાયેલા શેરી શ્વાનોને વેક્સિનેશન પછી છોડી મુકવા પડશે
દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પ?...
સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્...
આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરક?...
સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24950 ની આસપાસ, બેંક, IT, તેલ અને ગેસ શેરો પર દબાણ
મેટલ, રિયલ્ટી, એનબીએફસી અને આઈટી સેક્ટરમાં 21 ઓગસ્ટે નબળાઈ જોવા મળી હતી, જેના કારણે બજારમાં દબાણ જોવા મળ્યું. ખાસ કરીને આઈટી શેરોમાં દબાણ વધારે જોવા મળ્યું, જેમાં એચસીએલ ટેક દોઢ ટકાથી વધુ ઘટ્ય?...
ડિજિટલ નશો: સતત રીલ્સ-શોર્ટ્સ સ્ક્રોલિંગ મગજ માટે ઘાતક સાબિત થઈ શકે
રીલ્સ અથવા યુટ્યુબ શોર્ટ્સ જેવા ટૂંકા વીડિયો આજના યુવાનો અને બાળકોમાં મનોરંજનનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયા છે. થોડા મિનિટનો આનંદ આપતા આ વીડિયો જોવામાં લોકોને એટલું મન લાગી જાય છે કે સમય?...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનું નિવેદન: ‘ધર્મ-આસ્થાના મામલામાં અમારો કોઈ પક્ષ નહીં’
તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પરંપરા મુદ્દે ભારત સરકારનું નિવેદન રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મં?...
GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમા...
રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર
હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી (Online Betting)ને કાયદેસર રીતે દંડનીય ગુનો ગણવામાં આવશે. લોકસભામાં ગઈકાલે (20 ઓગસ્ટ) પસાર થયેલા ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ને આજે (21 ઓગસ્ટ) રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી છે. આ બિલનો હ?...