આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…










