click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
Gujarat

‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર

કોર્ટે કહ્યું કે, “આપણે વાસ્તવિક પરિસ્થિતિને નજર અંદાજ ન કરી શકીએ. જો કોઈ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? જો અટકાયત ન કરવામાં આવે તો તેઓ ગાયબ થઈ જશે.”

Last updated: 2025/08/14 at 6:16 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેરકાયદેસર અટકાયત અને તેમને બાંગ્લાદેશમાં ‘પુશ-બેક’ કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદાર પક્ષે દલીલ કરી કે ગૃહ મંત્રાલયના મે 2025ના પરિપત્રના આધારે કેટલાક રાજ્યોમાં બંગાળી બોલતા મજૂરોને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના શંકા પર અટકાવવામાં આવે છે, તેમને યાતનાઓ આપવામાં આવે છે અને ઘણી વખત દસ્તાવેજો હોવા છતાં તેમની ઓળખ સ્વીકારવામાં આવતી નથી. અરજદાર પક્ષના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમને ચકાસણીનો વિરોધ નથી, પરંતુ ચકાસણી દરમિયાન કોઈને અટકાવવામાં ન આવે તે જરૂરી છે, કારણ કે ઘણા પ્રમાણિક ભારતીય નાગરિકો આ કાર્યવાહીથી હેરાન થાય છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે વાસ્તવિક પરિસ્થિતિને અવગણવામાં નહીં આવે. કોર્ટએ પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશે તો તેની સાથે કાયદા અનુસાર વ્યવહાર કેવી રીતે થવો જોઈએ? જો અટકાયત ન કરવામાં આવે તો તે લોકો ગુમ થઈ શકે છે, જે કાયદો અમલ કરનાર તંત્ર માટે મુશ્કેલી ઉભી કરે છે. સાથે જ કોર્ટએ એ પણ સ્વીકાર્યું કે પ્રમાણિક મજૂરોની ઓળખ માટે અસરકારક પ્રણાલી હોવી જોઈએ, જેમ કે મૂળ રાજ્યમાંથી જારી કરાયેલ માન્ય ઓળખકાર્ડ, જેને અન્ય રાજ્યોમાં પણ સ્વીકારવામાં આવે.

“What if an infiltrator enters illegally? If you don’t detain, the writing on the wall is that they will disappear,” the Supreme Court remarked today, declining an interim stay on the detention of Bengali Muslim migrants during nationality verification#SupremeCourt pic.twitter.com/hp0L37qkjv

— Bar and Bench (@barandbench) August 14, 2025

અરજદાર પક્ષે કેન્દ્ર સરકારને ગૃહ મંત્રાલયનું મે 2025નું પરિપત્ર પાછું ખેંચવા તથા રાજ્યોને બંગાળી ભાષી મજૂરોની ગેરકાયદેસર અટકાયત અટકાવવા આદેશ આપવા વિનંતી કરી હતી. જો કે, બેન્ચે તાત્કાલિક કોઈ સ્ટે આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે પહેલા કેન્દ્ર તથા નવ રાજ્યો—ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ—ના જવાબો આવવા જોઈએ.

કોર્ટએ આ તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને પોતાના જવાબ 25 ઑગસ્ટ સુધીમાં દાખલ કરવા કહ્યું છે, જે દિવસે કેસની આગામી સુનાવણી યોજાશે. કોર્ટનો મત એવો રહ્યો કે ગેરકાયદેસર પ્રવેશ કરનારા લોકો સામે કાયદેસર પગલાં લેવાની છૂટ રાજ્યોને હોવી જોઈએ, પરંતુ સાથે સાથે પ્રમાણિક નાગરિકોના અધિકારોનું પણ સંરક્ષણ થવું જરૂરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: bangladeshi, Bengali Muslims, Breaking news, central government, grant immediate stay, international news, latest news, news channel in india, oneindianews, Supreme Court, supreme court india, top news channel, કેન્દ્ર સરકાર, પુશ-બેક, બંગાળી મુસ્લિમો, બાંગ્લાદેશી, બાંગ્લાદેશીઓ, સુપ્રીમ કોર્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article MLA પૂજા પાલે વિધાનસભામાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી તો સપાએ ‘પાર્ટીવિરોધી ગતિવિધિ’ કહીને નિષ્કાસિત કરી દીધાં!
Next Article આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?