Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

latest news

4,359 stories

DRDOના ₹20,000 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી, એર ઇન્ડિયાના 6 વિમાન બનશે નેત્રા MK-2

ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનો તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને "AWACS ઇન્ડિયા પ્રોગ્રામ" અથવા "નેત્રા…

· 3 min read

છત્તીસગઢના પૂર્વ કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 18 જુલાઈ, શુક્રવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે અને EDની ટીમ સીઆરપીએફ (CRPF)ના…

· 2 min read

ભારત અને રશિયા સાથે ત્રિપક્ષીય સહયોગ ઇચ્છે છે ચીન! RIC ફોર્મેટ ફરી લાગુ કરવાની કરી વાત

17 જુલાઈ, ગુરુવારે ચીન દ્વારા રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગને ફરીથી પુનઃસ્થાપિત કરવાની ખૂલેલી હાકલ કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાએ જણાવ્યું કે RIC ફોરમ માત્ર ત્રણેય દેશોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં અને વૈશ્વિક સ્તરે શાંતિ,…

· 3 min read

ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ

ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા “મરિયમ માતાનું મંદિર” નામે ચર્ચ સ્થાપવામાં આવ્યું. શનિવાર, 2 ઓક્ટર 2022ના રોજ જ્યારે…

· 3 min read

પહલગામ હુમલા માટે જવાબદાર TRFને અમેરિકાએ ‘વૈશ્વિક આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું

અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front - TRF) ને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરાયું છે. TRF એ પાકિસ્તાનમાં આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક પ્રકાશિત નામ છે, જે ભારતના જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવતું…

· 3 min read

હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં 17 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિએ જો અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર મેળવ્યું હોય, તો તેનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે.…

· 1 min read

ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 રાખી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કરદાતા આતુરતામાં નહીં પરંતુ શાંતિથી અને સમજૂતીપૂર્વક તેમના તમામ આવક અને કપાત…

· 3 min read

‘અમે યુદ્ધથી ડરતાં નથી, આખી જિંદગી આ જ કર્યું છે’, ઈઝરાયલના હુમલા બાદ સીરિયાની ચેતવણી

ઈઝરાયલ અને સીરિયા વચ્ચે તણાવ ફરી એક વખત ભડક્યો છે, જેમાં બુધવાર 16 જુલાઈ, 2025ના રોજ ઈઝરાયલ દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક અને દક્ષિણ સીરિયાના સ્વેદા વિસ્તારમાં ભારે હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓને પગલે ક્ષેત્રમાં ગંભીર ઓપોલિટિકલ અસરો ઉભી થઈ…

· 2 min read

ગુજરાતના આદિવાસી યુવાને સિંગાપોરમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ કર્યું રોશન

સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભઘરીયાએ ચમકદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ચેતને 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને 400 મીટર દોડમાં બ્રોન્ઝ…

· 2 min read

મેટા AIનું ઇમેજિન મી ફીચર ભારતમાં થયું લોન્ચ : યુઝર્સ પોતાના ફોટોને અલગ-અલગ સ્ટાઇલમાં જનરેટ કરી શકશે

મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ભારતમાં ઇમેજિન મી ફીચર લોન્ચ કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ ફીચર અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને હવે ભારતમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ભારતીય યુઝર્સ…

· 3 min read