દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મંત્રી હર્ષભાઈ સંઘવી બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ…










