Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

latest news

4,359 stories

થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર ઇસમ આખરે પોલીસના સકંજામાં

બનાસકાંઠા થરાદ-ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. થરાદ તાલુકાના ફરિયાદી દ્વારા 2012માં થરાદ-ધાનેરા રોડ પર ભારતમાલા હાઈવે નજીક…

· 1 min read

બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવા સંઘની માગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે દ્વારા તાજેતરમાં જ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો હટાવવાની સમીક્ષાની માગ કરાઈ હતી. સંઘના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'એ આ બંને શબ્દોને વિચારધારાથી પ્રેરિત વિસ્ફોટક સુરંગ ગણાવી કહ્યું છે કે આ શબ્દોનો ઉદ્દેશ ધાર્મિક મૂલ્યોને…

· 2 min read

સેન્સેક્સ-નિફ્ટી સ્થિર રહ્યા, ટેક મહિન્દ્રા, ICICI બેંક, HDFC લાઇફ ટોપ લૂઝર

હાલના શેરબજારના પ્રવાહ પર નજર કરીએ તો આજે ફાર્મા, રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા અને ગ્રાન્યુલ્સના શેરમાં 1થી 1.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. રિયલ્ટી અને મેટલ શેરોમાં પણ રોકાણકારોની રુચિ જોઈ…

· 3 min read

ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં

ભાવનગરનાં યોગ કાર્યકર્તા દિલીપ સોલંકી પતંજલિ યુવા ભારતનાં રાજ્ય સહ પ્રભારી બન્યાં છે. ઈશ્વરિયાના વતની અને પતંજલિ યોગ પરિવારના સાધકની સુરતમાં યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં નિમણૂક થઈ છે. સ્વામી રામદેવજી મહારાજ અને સ્વામી પરમાર્થદેવજીની પ્રેરણાથી ભાવનગરમાં બોરતળાવ અને અનેક સ્થાન…

· 1 min read

આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ

ભારતીય રેલવેના Tatkal ટિકિટ બુકિંગને લઈને આજે, 16 જુલાઈ, 2025થી, એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા Tatkal ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવાયો છે. એટલે…

· 2 min read

આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપાલિકાના નામમાં ફેરફાર અંગેનો નિર્ણય નોંધપાત્ર રહ્યો છે. હવે આ મહાનગરપાલિકા નવા નામથી ઓળખાશે – કરમસદ-આણંદ મહાનગરપાલિકા.…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે ₹24,000 કરોડની મંજૂરી

આજના બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારતના કૃષિ, ગ્રીન એનર્જી અને અંતરિક્ષ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કરશે. 1. પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે ₹24,000 કરોડની મંજૂરી કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા…

· 3 min read

કપડવંજના ૭૧ વર્ષીય શકુંતલા પંડ્યાએ શ્રીલંકા દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો

કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ માં શ્રીલંકા ખાતે ચાર મેડલ પ્રાપ્ત કર્યા હતાં. જેમાં ૪૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક, ૧૦૦…

· 2 min read

દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું બજેટ સાંભળી હોશ ઊડી જશે, 4000 કરોડની ‘રામાયણમ્’ પણ ઘણી પાછળ

બોલિવૂડની સાથે હવે હોલિવૂડ પણ પુરાણકાળની કહાણીઓ અને મહાકાવ્યોની અસરકારક રજૂઆત માટે ભવ્ય અને ભاری બજેટ ધરાવતી ફિલ્મો પર કામ કરી રહ્યો છે. જ્યાં બોલિવૂડમાં નિતેશ તિવારી દિગ્દર્શિત અને રણબીર કપૂર તથા યશ જેવા દિગ્ગજ સ્ટાર્સની રામાયણમ્ ફિલ્મનું બજેટ આશરે…

· 3 min read

રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા

ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના અનેક માર્ગો અને પુલો પર અસર થઈ છે. ખાસ કરીને નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલી પરિવહન સુવિધાઓની સ્થિતિને લઈને રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર…

· 3 min read