Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

latest news

4,359 stories

HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હ્યૂમન ઈમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ (HIV)ના નિવારણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરીને લેનાકાપાવિર (Lenacapavir) નામની દવાને મંજૂરી આપી છે, જે વૈશ્વિક સ્તરે એચઆઈવી સામેની લડતમાં નવી આશા ઊભી કરે છે. આ દવા ખાસ કરીને એવા લોકો…

· 3 min read

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ

વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સીકલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. દોઢ માસની અંદર પાંચ મકાનોમાં ચોરી કરતાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમના પાસેથી કુલ રૂ. 6 લાખથી વધુની મત્તા ઝડપાઈ…

· 2 min read

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા પર ભાર મૂકતાં સ્પષ્ટ જણાવ્યું કે, આજના યુદ્ધો હવે માત્ર પરંપરાગત શસ્ત્રો અને ભૂતકાળની ટેક્નોલોજીથી નહિ, પરંતુ આવતીકાલની અદ્યતન ટેક્નોલોજીના સહારે જ જીતી શકાય છે. તેઓ UAV…

· 3 min read

ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ

કેન્દ્ર સરકાર 21 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 8 નવા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની અને તે પસાર કરવાની તૈયારીમાં છે. આ સત્ર અગાઉ 12 ઑગસ્ટ સુધી ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેની મુદત વધારીને 19 ઑગસ્ટ…

· 2 min read

ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું

જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટીયાં, સૂત્રોચારો અને આક્રોશભર્યું વલણ અપનાવી દેશભરના યુવાનો સાથે થતા અન્યાય અને…

· 2 min read

ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય તન્વી અને 4 વર્ષીય હિત – રમતા રમતા મકાન માલિકની ફોર…

· 2 min read

‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી

ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે તાત્કાલિક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલની અનિશ્ચિત અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાનમાં બિન-જરૂરી યાત્રાઓ ટાળવી ખૂબ જ જરૂરી છે. એડવાઇઝરીમાં ખાસ કરીને તેને લક્ષમાં લેવામાં આવ્યું છે…

· 2 min read

ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું – રશિયા સાથે વેપાર મોંઘો પડશે…

નાટોના નવા મહાસચિવ માર્ક રુટેએ બુધવારે એક તીવ્ર અને ચોંકાવનારા ભાષામાં ચેતવણી આપી છે કે જો બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશો રશિયા સાથે વ્યાપાર સંબંધો ચાલુ રાખશે, તો તેમના પર "ભારે ભરખમ સેકન્ડરી સેન્કશન્સ" લાદવામાં આવશે. આ ચેતવણી તેમણે…

· 3 min read

હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ ભારે તબાહી મચાવી છે. મંગળવારે શિમલા, બિલાસપુર અને સોલન સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 16 જુલાઈ માટે ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ…

· 3 min read

પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે

પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શ્રાવણ માસના આરંભથી જ રોજના આધારે ધર્મયાત્રા…

· 2 min read