click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
Gujarat

‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી

ઈરાન (Iran) સ્થિત ભારતીય દૂતાવાસે (Indian Embassy) ઈરાનમાં રહેતા ભારતીય નાગરીકો માટે એક એડવાઇઝરી (advisory) બહાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવાઇઝરીમાં એમ્બેસીએ ભારતીય નાગરીકોને ઈરાનમાં બિન-જરૂરી યાત્રાઓ ન કરવાની સુચનાં આપી છે.

Last updated: 2025/07/16 at 12:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે તાત્કાલિક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલની અનિશ્ચિત અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાનમાં બિન-જરૂરી યાત્રાઓ ટાળવી ખૂબ જ જરૂરી છે. એડવાઇઝરીમાં ખાસ કરીને તેને લક્ષમાં લેવામાં આવ્યું છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ઘર્ષણમાં ખતરનાક સંઘર્ષ અને હવાઈ હુમલાઓના પગલે બંને દેશોને ભારે જાનમાલના નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સંઘર્ષ હવે માત્ર ઐતિહાસિક કે રાજકીય વિવાદોની અસર ન રહી, પરંતુ સામાન્ય નાગરિકોના જીવન માટે પણ હાનિકારક બની ગયો છે.

ભારતીય દૂતાવાસે X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાંથી ઈરાનમાં સુરક્ષા સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી, જે ભારતીય નાગરિકો ઈરાનની યાત્રાની યોજના બનાવી રહ્યા છે, તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ હાલની સ્થિતીનો ગંભીરતાથી વિચાર કર્યા વિના મુસાફરી ન કરે. વધુમાં દૂતાવાસે સૂચવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો તાજેતરની ઘડામણો અને ભારતીય સરકાર તથા દૂતાવાસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તથા કોઈ પણ પ્રકારની અફવા કે અણધાર્યા સંજોગોમાં પોતાનું સુરક્ષિત રહેવું પ્રાથમિકતા બનાવે.

pic.twitter.com/boZI4hAVin

— India in Iran (@India_in_Iran) July 15, 2025

એમ્બેસીએ કહ્યું કે જે નાગરિકો ઈરાનમાં હાજર છે અને બહાર નીકળવા માંગે છે તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સ કે દરિયાઈ માર્ગ દ્વારા હિંદુસ્તાન પાછા ફરવાનું આયોજન કરી શકે છે. આ ઉપરાંત, ભારતીય દૂતાવાસે આવી પરિસ્થિતિમાં સંભવિત ખતરા સામે સતર્ક રહેવા અને આપત્તિકાળમાં તાત્કાલિક સંપર્ક માટે દૂતાવાસની સાથે સતત સંપર્કમાં રહેવાની પણ ભલામણ કરી છે.

આ એવા સમયમાં બહાર પડી છે જ્યારે પશ્વિમ એશિયામાં રાજકીય તણાવ ઝડપથી વધી રહ્યો છે અને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ એક મોટું યુદ્ધી રુપ ધારણ કરી શકે છે તેવી ચિંતા વૈશ્વિક સ્તરે વ્યક્ત થઈ રહી છે. તેથી ભારતીય નાગરિકોની સલામતી તથા જિંદગીના હિતમાં એમ્બેસી દ્વારા આપવામાં આવેલી આ સૂચના ખૂબ મહત્વની અને ગંભીરતાથી લેવાય તેવી છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, gujarati news, Indian Embassy, Indian people, international news, IRAN, Islamic country, latest news, media reports, news channel in india, oneindianews, top news, ઈઝરાયલ અને ઈરાન, ઈરાન, ઈરાનની યાત્રા, ભારતીય દૂતાવાસ, ભારતીય નાગરીકો, મીડિયા રિપોર્ટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું – રશિયા સાથે વેપાર મોંઘો પડશે…
Next Article ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?