2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની દાવેદારીને વેગ, વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસની મુલાકાતે
ગુજરાતને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યું છે. આ ડેલિગેશન ?...
અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યાકાંડ : પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને વેપારી વિસ્તારોમાંના એક એવા રિલીફ રોડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પૈસ?...
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું નિધન, PM મોદીએ વ્યક્ત કરી શોક સંવેદના
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા હાલમાં સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક તરીકે ફરજ બજાવી રહેલા પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થયું છે. તેમના અવસ...
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહ?...
અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોમાં મોટી પ્રગતિ : 60 દિવસનો રોડમેપ તૈયાર, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર સહમતિ
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને ઘટાડવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે. બંને દેશો વચ્ચે શાંતિ કરારની ઘોષણા બાદ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ તબક્કાની ઉ?...
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ?...
પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે પીપલગ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિશેષ રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ...
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ...
વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ
નડિયાદ તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ પ.પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલધામ), પ.પૂ. શા. શ્રી ડો. સંતવલ્લભદાસજ?...
વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ
વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની...