UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી એક અનૌપચારિક બેઠકમાં ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે પાકિસ્તાન પર વૈશ્વિક મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ મૂકતાં સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણપણે…










