ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રે?...
સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર કેટલાયે સમયથી લટકતું પાટિયું
સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર લટકતું પાટિયું કેટલાયે સમયથી આમ જ છે. ભાવનગર માર્ગ મકાન વિભાગની બેદરકારી જોવા મળે છે. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર અનેક જગ્યાઓ પર ખાડ?...
શિવકુંજ આશ્રમ દ્વારા ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો રાજીપો
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં ધર્મ સંસ્કૃતિની પ્રવૃત્તિથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો રાજીપો રહ્યો. જાળિયા ગામે મુલા?...
દુબઈમાં ફસાયા ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ: ફ્લાઇટ રદ થતાં વતન વાપસી અટકી, પરિવારજનો ચિંતિત
મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા સૈન્ય તણાવના કારણે દુબઈમાં ગયેલા ભારતના અનેક લોકો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. માહિતી મુજબ, Dubaiમાં પુણેના લગભગ 90 એમબીએ વિદ્યાર્થી અને ઠાણેના 23 લોકો હાલમાં અટવ?...
મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને અભિયાનનો કરવામાં આવ્યો પ્રારંભ
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થ?...
તારાપુરઃ મોરજની ઈન્દિરાનગરીમાંથી ગૌમાંસનો જથ્થો ઝડપાયો, દંપત્તિની ધરપકડ
તારાપુર તાલુકાના મોરજ ગામની ઈન્દિરાકોલોની વિસ્તારમાંથી પોલીસએ ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલા દરોડામાં ગૌવંશની કતલ કરી તેના માંસના ટુકડા કરીને વ?...
દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક ખુલાસો, ડ્રોન હુમલો કરવાનું હતું ષડયંત્ર!
ભારે સુરક્ષા તંત્ર અને તપાસ એજન્સીઓ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના સૂત્રો સુધી પહોંચવા માટે સતત કામગીરી કરી રહી છે. તપાસ દરમિયાન આતંકવાદી જસીર બિલાલ ઉર્ફે દાનિશના મોબાઇલ ફોનમાંથી મળેલા...
કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન
ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આક?...
પાકિસ્તાની 142 વર્ષ જૂની કુખ્યાત અદિયાલા જેલના છુપાયેલા રહસ્યો, જે આતંકવાદી અને સત્તાધીશોનું ઠેકાણું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કેદ પછી રાવલપિંડીની અદિયાલા સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 142 વર્ષ જૂની આ કુખ્યાત જેલ પાકિસ્તાનના રાજકીય ઇતિહાસ અને આતંકવાદી નેટ...
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સનાતન સંસ્થા દ્વારા અધ્યાત્મિક ગ્રંથોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન સંપન્ન!
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2025' સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ વિશાળ પુસ્તકમેળામાં સનાતન સંસ્થાએ પોતાના વૈશિષ્ટપૂર્ણ ...