ઉ.ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો ક્યાં છે માવઠાની આગાહી
દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. ત્યારબાદ વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વરસાદે અચાનક ઠંડી વધારી દીધી છે અને હવે લોકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. આવનારા દિ?...
તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા
તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1.6 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી ર?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
ભારતના ફાઈટર જેટ તેજસનું વધ્યું તેજ, એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!
25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફ?...
હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબ...
પેટીએમ કે પછી ફોન પે બધી એપ્લિકેશન તમારા ખિસ્સા કાપવામાં લાગી છે? આ એપ્લિકેશનના માધ્યમથી કરો ફ્રી રિચાર્જ
ડિજીટલ ઈન્ડિયા વચ્ચે આજકાલ નાના મોટા પેમેન્ટ ઓનલાઈન થવા લાગ્યા છે. મોબાઈલ રિચાર્જ એક એનો એ ભાગ છે કે જે મોટાભાગના લોકો તેને યુઝ કરી રહ્યા છે. આજ કાલ પેટીએમ દ્વારા ફોન રિચાર્જ પર સુવિધા આપવા સા...
કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ...
ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.
દાતા તો મારો કાળીયો ઠાકર છે હું તો નિમિત માત્ર છું-યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડોક્ટર સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્ર...
ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું
ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસ?...