સુરેન્દ્રનગરમાં EDના દરોડા : કલેક્ટર અને નાયબ મામલતદારના ઠેકાણે બેનામી સંપત્તિ મામલે તપાસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે 23 ડિસેમ્બરની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ જિલ્લાના બે મહત્વપૂર્ણ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી, જેમાં ?...
વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર
નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જ?...
2027 સુધી હિંદુ-મુસ્લિમ વસ્તી સમાન થવાની શક્યતા, સીએમ હિમંતાની ચિંતા
બાંગ્લાદેશમાં વધતી અરાજકતા અને તેની વચ્ચે ભારતની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતાઓના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ?...
નડિયાદ ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટિવન મેકવાનની જામીન અરજી નામંજૂર
નડિયાદમાં ગરીબ આદિવાસીઓને આર્થિક લાલચ આપી ધર્માંતરણ કરાવવાના ગંભીર અને ચકચારી કેસમાં કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી સ્ટિવન મેકવાન દ્વારા દાખલ કરવામાં આવેલી રેગ્યુલર જામી...
ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર : 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીના આદેશ
ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવાનો હ?...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા
બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છ?...
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય ?...
રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો
ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્?...
ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી ?...
ડંકી રૂટ કેસ : ટ્રાવેલ એજન્ટના ઘરે 313 કિલો ચાંદી, ₹7 કરોડનું સોનું અને ₹5 કરોડ રોકડા મળ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલતી ‘ડંકી રૂટ’ ગેંગ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી અને હરિયાણામાં એકસાથે વ્યાપક દરોડા પાડ્યા છે. પંજાબના જલંધર ઝોનલ ઓફિસન?...