Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

localnewsingujarat

1,450 stories

ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા…

· 3 min read

નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન

આ આયોજન અંતર્ગત નડિયાદની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નથી લગભગ 3000થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. નડીઆદ અને ખેડા જિલ્લામાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ શિશપાલજીનું માર્ગદર્શન પ્રાપ્ત થયુ ,જેમાં…

· 1 min read

પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ

ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખાન પઠાણ રહે. ડભાલી, શેખ ફળિયું , તા. ગળતેશ્વર ને ૨૦ વર્ષ ની…

· 1 min read

સાણંદ : બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને સમગ્ર વિસ્તાર જાણે છાવણીમાં ફેરવાઈ ગયો છે. સોમવાર રાત્રે શરૂ થયેલી બોલાચાલી મંગળવાર સવાર સુધીમાં ભારે પથ્થરમારા અને…

· 2 min read

ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર

નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ દરમિયાન તમામ આદિવાસીઓએ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મનો અંગીકાર…

· 2 min read

માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બાદ માઘ મેળાનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય, તેની પરંપરાગત ગરિમા જળવાઈ રહે…

· 3 min read

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર…

· 2 min read

ગુજરાત હાઈકોર્ટ : ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ વેચાણ-ઉપયોગ પર કડક કાર્યવાહી જરૂરી

ઉત્તરાયણ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં નાયલોન અને ચાઈનીઝ માંઝાથી બનેલા પ્રતિબંધિત પતંગના દોરા તેમજ ચાઈનીઝ તુક્કલના વેચાણ, સંગ્રહ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આવા જીવલેણ સામાનનો ઉપયોગ માનવજીવન, પક્ષીઓ…

· 2 min read

33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ‘ટાઇગર સ્ટેટ’, વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે, કારણ કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા રાજ્યને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘની કાયમી હાજરી નોંધાતા આ દરજ્જો પરત…

· 2 min read

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન

બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ બદલાતા સમીકરણોમાં સૌથી વધુ ચર્ચાતું નામ બાંગ્લાદેશ…

· 3 min read