Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ સુશાસન, વિકાસ, જનકલ્યાણ, સામાજિક ન્યાય અને સ્થિરતામાં લોકોના વિશ્વાસનું પ્રમાણપત્ર…

· 2 min read

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો

બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદમાં જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, પૂર્વ કેન્દ્રીય…

· 2 min read

ઇન્દ્રવર્ણા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાટલા પરિષદ – ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ગ્રામજનોને આમંત્રણ

ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી નવેમ્બરે ખાટલા પરિષદ યોજી હતી. આ અવસરે તેમણે ગ્રામજનોને ડેડીયાપાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં સહભાગી…

· 3 min read

દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું

દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરનું સંપૂર્ણ ધ્વંસ કરવામાં…

· 3 min read

પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં ભણાવાયાં પાઠ

પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ. સિહોર તાલુકાનાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પાંચતલાવડા ગામે વાહક જન્ય અને પાણી જન્ય રોગ સામે અટકાયતી…

· 2 min read

ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા

રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં રામકથા 'માનસ વંદેમાતરમ્' લાભ મળનાર છે. જનહિત અને રાષ્ટ્રહિતનાં તમામ પાસાંઓને આવરી લઈ મોરારિબાપુ વ્યાસપીઠથી…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો ફેરફાર : વડાપ્રધાન સહિત VVIP સુરક્ષાની જવાબદારી હવે રો ચીફ પાસે

દિલ્હીમાં 12 નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઘટનાના તરત બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકનો સૌથી નોંધપાત્ર નિર્ણય…

· 2 min read

જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિતીના આધારે કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ…

· 1 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એપ્રિલ-મેમાં સંભવિત, ‘સર’ની કામગીરીથી વિલંબ

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણાનું ચાલુ અભિયાન છે, જે હાલ…

· 2 min read

બાબરી ધ્વંસની વર્ષગાંઠે બ્લાસ્ટની યોજના, આતંકી ઉમર અંગે દિલ્હીની તપાસમાં ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં સામેલ ડૉ. ઉમર ઉન નબીનો મૂળ હેતુ 6 ડિસેમ્બરે, એટલે કે બાબરી ઢાંચાના…

· 4 min read