Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ

તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે સ્ટિવન પોતાના સાગરીતોને આદિવાસી વિસ્તારોમાં મોકલીને…

· 2 min read

દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુમાં જઈને તેમની સાથે વાતચીત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને…

· 3 min read

અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મેગા ડિમોલીશન ડ્રાઇવ હાથ ધરી, જેમાં…

· 2 min read

ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો

દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં આવી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોલેન્ડના આશરે 1,000 બાળકોને, જેમાં અનેક યહૂદી બાળકો…

· 3 min read

ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં

ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આવી ગયો અને થોડા જ મિનિટોમાં સમગ્ર ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ…

· 2 min read

સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી છે. 2019માં થયેલા આ કૌભાંડમાં વાસુને મુખ્ય આરોપીઓમાં સામેલ કરવામાં…

· 3 min read

ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા

ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ગયા છે. આ વિવાદનું કેન્દ્ર બની રહ્યું…

· 3 min read

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ અને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હીની ભાજપ સરકારએ તાત્કાલિક વળતર અને…

· 3 min read

પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાકિસ્તાનની સરહદ પરથી ડ્રોન મારફતે હથિયારો મેળવ્યા હતા, જે બાદ તેઓ રાજસ્થાનના હનુમાનગઢ…

· 3 min read

ફરીદાબાદ આતંકી મોડ્યુલ : ફંડિંગ અને મહિલાઓની ભરતીમાં ડૉ. શાહીનની સંડોવણી, ભાઈ પણ ધરપકડાયો

લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ફરીદાબાદ મોડ્યુલની સંડોવણી છે. આ મોડ્યુલની મુખ્ય આરોપી તરીકે લખનૌની…

· 4 min read