Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

localnewsingujarat

1,450 stories

મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવારે રાત્રે ચાલવા નીકળી હતી. તે સમયે પવન ઠાકોર અને…

· 3 min read

રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું

મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે અને રશિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો…

· 3 min read

મોરારિબાપુ દ્વારા રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ

રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે. પ્રદેશ, દેશ અને દુનિયા... સર્વત્ર સનાતન ધર્મ સંદેશની…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસોસુદ પુનમને સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ…

· 3 min read

ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ

ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે. જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' શ્રવણ લાભ મળી રહ્યો છે. રામકથા…

· 1 min read

ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ અંદાજીત ખર્ચ ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સના માધ્યમથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં…

· 3 min read

અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસએ ઝડપી લીધી છે. આ મહિલાઓ પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો ન…

· 3 min read

ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.!

ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સનાતન ધર્મ મહિમા સમજાવ્યો અને તેમાં મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.! ગોહિલવાડમાં સુપ્રસિધ્ધ નરસિંહ મહેતાની ભક્તિભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં 'માનસ ગોપનાથ' ગાન કરતાં વ્યાસપીઠ પરથી…

· 2 min read

બહિયલમાં ગેરકાયદેસર દબાણો ખતમ કરવા બુલડોઝર કામગીરી શરૂ

ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલમાં રસ્તાની આસપાસ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ કડક પગલાં લેવા શરૂ કરી દીધા છે. સોમવારે, 6 ઑક્ટોબરે, પાટનગર યોજના પેટા વિભાગ 12ના નાયબ કાર્યપાલક ઇઝનેરે બહિયલના રસ્તા પર ઊભા કરાયેલા કાચા અને પાકા…

· 3 min read

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ

એશિયાટિક સિંહોના વિશ્વપ્રસિદ્ધ નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોના ચાર માસના ‘વેકેશન’નો અંત આવી ગયો છે અને આજે પ્રવાસીઓ માટે જંગલ સફારીનું પહેલું પ્રવાસ શરૂ થયું છે. ગિરના જંગલમાં ચોમાસું અને વન્યજીવનના પ્રજનન કાળને લીધે છેલ્લા ચાર મહિનાથી જંગલ સફારી બંધ હતી,…

· 3 min read