Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

localnewsingujarat

1,450 stories

જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે

જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફોર્મ ભર્યું છે. આ સાથે જ ગુજરાત ભાજપમાં અમદાવાદ શહેરનો…

· 4 min read

રશિયન રાષ્ટ્રપતિ પુતિન : ‘PM મોદી બુદ્ધિશાળી નેતા’, અમેરિકી ટેરિફ પર કહ્યું – ભારત અપમાન નહીં સહે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સમજદાર અને વિચારશીલ નેતા’ તરીકે પ્રશંસા કરી છે. વલદાઈ ચર્ચા મંચમાં આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મોદી ભારતના રાષ્ટ્રીય હિતોને મજબૂતીથી રક્ષા કરે છે અને ભારતીય જનતા ક્યારેય અપમાન સહન…

· 3 min read

નડિયાદ ધર્માંતરણ કૌભાંડ : સૂત્રધારના ફોનમાં 1.5 લાખ વીડિયો-ફોટા મળી આવ્યા

નડિયાદ શહેરમાં ચાલતા ચકચારી ધર્માંતરણના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સ્ટીવનની અટક બાદ તપાસને નવો વળાંક આપ્યો છે. સ્થળ પરથી કબજે કરાયેલા સ્ટીવનના મોબાઇલ અને લેપટોપમાં તપાસ કરતી વખતે પોલીસને દોઢ લાખથી વધુ ફોટો અને વીડિયો મળ્યા છે, જેનો સબંધ ખ્રિસ્તી…

· 3 min read

ગોધરામાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામો પર ફર્યાં બુલડોઝર

ગોધરામાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કુલ 33 બાંધકામોને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવ્યા. આ મકાનોમાં મોટા ભાગના એવા અસામાજિક તત્ત્વોનું દબાણ…

· 3 min read

વાપીમાંથી 25 કરોડના MD ડ્રગ્સ પકડાયા, 5 આરોપીઓની ધરપકડ

રાજ્યમાં ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને પોલીસ-એજન્સીઓ માટે મોટું માથાનું દુખાવું બની ગયો છે. તાજેતરમાં વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એટીએસ (ATS) અને એસઓજી (SOG)ની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એમડી (MD) ડ્રગ્સનું કારખાનું…

· 3 min read

ભારત બનાવશે 5th જનરેશન ફાઈટર જેટ, 7 દિગ્ગજ કંપનીઓએ કરી બોલી

ભારતનું મહત્વાકાંક્ષી 5th જનરેશન એડવાન્સ્ડ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. આ અદ્યતન સ્ટેલ્થ ફાઇટર જેટ વિકસાવવા માટે દેશની સાત મોટી સંરક્ષણ કંપનીઓએ બિડ સબમિટ કરી છે. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), લાર્સન એન્ડ ટુબ્રો…

· 3 min read

બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત

બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પાસે બની, જ્યાં બંને આરોપીઓએ પોલીસને જોઈ પોતાને બચાવવા પ્રયાસરૂપે ગોળીબાર કર્યું. પોલીસના જવાબી…

· 3 min read

નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમ ૪(સી), ૫(૩) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની…

· 4 min read

આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન

આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજા તરીકે ઓળખાતી અષ્ટમી પૂજા આજ રોજ (30 સપ્ટેમ્બર)…

· 2 min read

PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય યાત્રા બલિદાન, નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું અનન્ય ઉદાહરણ છે. પીએમ…

· 2 min read