ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે
ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન...
દુબઈ શેખ માટે છોકરીઓની સપ્લાઈ કરતો સ્વામી ચૈતન્યનંદ, Whatsapp ચેટમાં મોટો ખુલાસો
બાબા સ્વામી ચૈતન્યનંદ ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ પછી તેના કાળા કાર્યોની ગહન તપાસ શરૂ થઈ છે અને પોલીસે તેના મોબાઇલમાંથી મળેલી વોટ્સએપ ચેટ્સના આધારે તેની અસલિયત સામે લાવી છે. આ ચેટ્સ દર્શાવે ?...
આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકના તાજેતરના પરિણામો જાહેર થતાં અર્થતંત્ર અંગે સકારાત્મક સંકેતો બહાર આવ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થય?...
હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”
બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસ?...
આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં
આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ?...
સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
પૂર્વ DGP જેકબ થોમસ RSSમાં પ્રચારક તરીકે જોડાશે
કેરળ પોલીસના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, જેકબ થોમસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પૂર્ણ-સમય પ્રચારક તરીકે જોડાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે RSS અને BJP આક્રમક રીતે ખ્રિસ્તી સમુદાય?...
મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ
સણોસરામાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન આગામી ગુરુવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લો?...
કેડીસીસી બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પાઠવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રી?...
ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્...