Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

localnewsingujarat

1,450 stories

જાપાનના 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન સાને તાકાઈચી બનશે

જાપાનના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ આવી છે, કારણ કે 140 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા વડાપ્રધાન બનવાનો છે. જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીને પસંદ કર્યો છે. તેઓએ…

· 3 min read

નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ

નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને તેઓ આર્થિક રીતે પછાત તેમજ ભોળા આદિવાસી લોકોનું બ્રેનવોશ કરીને…

· 3 min read

કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ

મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ . –  ભુપેન્દ્ર યાદવ નવ નિયુક્ત ગુજરાત…

· 16 min read

Kheda DCCB બેંકમાંથી 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે લઈએ તો કેટલા રૂપિયાનો હપ્તો આવે? સમજી લો આખી ગણતરી

આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું. જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ લાખની બચત હતી, પણ…

· 3 min read

નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન જાણવા…

· 1 min read

બે વર્ષથી નાના બાળકોને ખાંસી-શરદીમાં સિરપ ન આપવાની સરકારની એડવાઈઝરી

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના સંદેશાઓ સામે આવતા કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. બે રાજ્યોમાં 11 માસૂમ બાળકોના મૃત્યુ અંગે પ્રકાશિત થયેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, તપાસમાં એક પણ કફ સિરપના…

· 3 min read

સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ રયા બુઝુર્ગ ગામમાં અતિક્રમણ સામેની કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 3 ઑક્ટોબર, 2025ના રોજ જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ ગામના લોકો પોતે જ સરકારી જમીન પર નિર્મિત મસ્જિદ તોડી પાડવાનું કામ શરૂ કર્યું.…

· 2 min read

વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના

સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડીના ટ્રેક પર અજાણ્યા શખ્સોએ ગેલવેનાઇઝ લોખંડનો મોટો પટ્ટો મૂક્યો હતો. ટ્રેન જ્યારે…

· 2 min read

વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામનુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે. વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજાયેલા આ સમારંભમાં આદિવાસી નૃત્યના તાલે ગામલોકોએ આંગતુંકોનું સ્વાગત કર્યું હતું અને…

· 1 min read

બજારના રાજા ગ્રુપ આયોજિત વાલોડમાં 30 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું

વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથી પસાર થઈને ગણપતિ વિસર્જનનો ઓવારે રાવણ દહનના સ્થળ પર…

· 1 min read