દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર પર ‘આક્રાંતાના મહિમામંડન’નો આરોપ, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલનું સત્ર રદ
મુઘલ આક્રાંતા બાબર પર પુસ્તક લખનાર ઇતિહાસકાર આભાસ માલદહિયારે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશના ભોપાલમાં યોજાયેલા લિટરેચર ફેસ્ટિવલમાં તેમનું નક્કી કરાયેલું સત્ર રદ કરી દેવામાં આવ્યું છે. સત્ર ...
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું!
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્?...
જો તમને આવા મેસેજ મળે તો તરત સાવધાન થાઓ, નહીં તો બેંક ખાતું ખાલી થઈ શકે
મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાયબર છેતરપિંડીની એક નવી અને ગંભીર રીત સામે આવી છે, જેમાં ઠગો ટ્રાફિક ઈ-ચલણના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર અસલી દેખાતી નકલી PDF અથવા APK ફા...
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા ડૉ.રામ વિલાસ વેદાંતીનું નિધન
શ્રી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ સૂત્રધાર અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ડૉ. રામવિલાસ વેદાંતીના નિ?...
ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી
ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી...
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ
દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમયમર્યાદા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર?...
₹1 કરોડના ઈનામી નક્સલી મજ્ઝીનું આત્મસમર્પણ, MMC ઝોનમાં નક્સલવાદ અંત તરફ
કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિના સભ્ય રામધર મજ્ઝીએ 8 ડિસેમ્બરે પોતાના ગ્રુપ સાથે પોલીસે મુકવામાં આવેલા બંદોબસ્ત હેઠળ છત્તીસગઢના બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધ?...
સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ
કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં 'રામ' એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. ...
ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ
સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ...