Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

nadiad police

144 stories

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા જામફળના શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા જામફળ ના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો સફેદ- લાલ તથા મોટા જામફળ નો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30…

· 1 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી

નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લઈ કોચ વિશ્વજીતસિંહ સોલંકીની એકેડેમી અને કોચિંગ વિશે માહિતી મેળવી હતી. એકેડેમી દ્વારા હાલ 70 જેટલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. પીપલગ ગામના સુપ્રસિદ્ધ IPL ક્રિકેટર રિપલ પટેલ સહિત ક્રિશ…

· 1 min read

નડીયાદ નગરમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ કેમ્પનું આયોજન

દીનાંક 14/11/2024 ગુરુવારના દિવસથી નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નડીઆદ, માઈમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું જેની પૂર્ણાહુતિ 28/11/2024 ગુરુવારે થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન માં આજ…

· 1 min read

નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પોલીસકર્મી જ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી

ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક ડિવોર્સી યુવતીએ જિલ્લા પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બાબતે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આ યશપાલે તેણીની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો છે. કોરોનામાં…

· 2 min read

નડિયાદ વિધાનસભામા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ વિધાનસભા ભાજપ પરિવારનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે યોજાયું હતું. આ સ્નેહ મિલન ખાતે ધારાસભ્યએ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી અને સૌની સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.…

· 1 min read

નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો

"સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કાર્ટની ઓફિસને રૂ. 5000 નો દંડ ફટકારી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. R & B વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબના 11 રસ્તાઓના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધનલક્ષ્મી પાર્કથી…

· 2 min read

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવાદ લઈ જતા ચાલક દીપક રાજુ પટેલ…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવ મંદિર ખાતે દિપોત્સવનું આયોજન કરાયું

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ તથા શ્રી સંતરામેશ્વર મહાદેવના સંતશ્રી શિવરામદાસજી મહારાજની આજ્ઞાથી કારતક વદ ચોથ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવમાં તારીખ‌ ૧૮-૧૧-૨૦૨૦૪ સોમવારના રોજ આખા મંદિર પરિસરમાં દિપોત્સવનું આયોજન કરવાંમાં આવ્યું. આ…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં…

· 1 min read