ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ?...
નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી
નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું ?...
નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો
નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત ર?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા જામફળના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા જામફળ ના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો સફેદ- લાલ તથા મોટા જામફળ નો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી
નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લઈ કોચ વિશ્વજીતસિંહ સોલંકીની એકેડેમી અને કોચિંગ વિશે માહિતી મેળવી હતી. એકેડેમી દ્વારા હાલ 70 જેટલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવા...
નડીયાદ નગરમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ કેમ્પનું આયોજન
દીનાંક 14/11/2024 ગુરુવારના દિવસથી નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નડીઆદ, માઈમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું જેની પૂર્ણાહુતિ 28/11/2024 ગુરુવારે થશે. ગુ?...
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પોલીસકર્મી જ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી
ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક ડિવોર્સી યુવતીએ જિલ્લા પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બાબતે યુવતીએ આક્ષેપ કર્યો છે ક?...
નડિયાદ વિધાનસભામા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ વિધાનસભા ભાજપ પરિવારનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે યોજાયું હતું. આ સ્નેહ મિલન ખાતે ?...
નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો
"સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કા...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. R & B વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબન...