થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
નડિયાદથી પેટલાદ જતા રોડ પર હુન્ડાઈ i20 કાર ચાલકે ચાર મોટર સાઇકલને અડફેટે લેતાં અકસ્માત
નડિયાદથી પેટલાદ જતા રોડ ઉપર ૫ દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘણા લોકો ઘાયલ થયા હતા, જેઓને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લામાં નડિયાદથી પેટલાદ જત?...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી
ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી
ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે...
નડિયાદ ખાતે સરકારી વકીલ તથા પોલીસ અધિકારીઓ નો નવા ત્રણ કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ખાતે ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આણંદ-ખેડાના ડિસ્ટ્રીક્ટ જજ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા. ગત ૧ જુલાઈ ૨૦૨૪ ...
નડિયાદ પોદાર ઇન્ટરનેશન સ્કુલનાં આંગણે વાર્ષિક પ્રદર્શન અને કાર્નિવલ શ્રેણી 2.0 ની ભવ્ય ઉજવણી
“વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન” પંક્તિને શત પ્રતિશત સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી તથા વિવિધ...
નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ
ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર?...
નડિયાદ ખાતે યોજાનાર પરીક્ષાનાં આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાનાં અનુસંધાને નડિયાદ ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર પરીક્ષાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેકટ...
નડિયાદમાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામા શ્રી સંતરામ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, નડિયાદ તાલુકાની આંતર શાળા દ્વારા તા.15-12-24 રવિવારના રોજ (Under 14) કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લીશ મ?...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...