નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારમાં નવા CM અંગે અટકળો તેજ
બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર એ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનએ તેમને શપથ લેવડાવી હતી. શપથ વિધિ પહેલા તેમણે જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી…










