Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 22°C

Narendra Modi

4,133 stories

સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ પાર્ટી છોડીને Bharatiya Janata Party (ભાજપ)…

· 2 min read

લેજેન્ડરી ગાયિકા આશા ભોંસલેનું નિધન : ‘અભી ના જાઓ છોડકર’નો અમર અવાજ સદાકાળ માટે મૌન

બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, તેમને ચેસ્ટ ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ…

· 5 min read

મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે, જ્યાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લીધી…

· 2 min read

ઈસ્લામાબાદમાં US-Iran શાંતિ વાર્તા શરૂ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં વિશ્વની નજર

મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ વાતચીત શરૂ થઈ છે. ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી આ મંત્રણામાં બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને વૈશ્વિક…

· 3 min read

સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો

સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં…

· 3 min read

કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારનું ‘ગુજરાત’ નિવેદન વિવાદમાં, અમિત શાહ પર નિશાન સાધતા રાજકીય માહોલ ગરમાયો

કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે નવા રાજકીય વિવાદનું કારણ બન્યું છે. આસામમાં ઘૂસણખોરીના મુદ્દે બોલતા તેમણે પરોક્ષ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેમની ટિપ્પણીમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ થતા મામલો વધુ ગરમાયો…

· 2 min read

સંસદમાં અનોખું દૃશ્ય : PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટૂંકી ગૂફ્તગૂ, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હીમાં સ્થિત સંસદ ભવન પરિસરમાં 11 એપ્રિલના રોજ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી  વચ્ચે ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. સામાન્ય રીતે રાજકીય મંચો અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર કટુ…

· 3 min read

આર્ટેમિસ II મિશન સફળ : 50 વર્ષ બાદ માનવજાતનું ચંદ્ર યાત્રાથી સુરક્ષિત વાપસી, નાસાએ રચ્યો નવો ઈતિહાસ

માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જતા NASAના Artemis II મિશનના ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને સફળતાપૂર્વક પૃથ્વી પર પરત ફર્યા છે. લગભગ 50 વર્ષ બાદ માનવીનું ઊંડા અવકાશમાંથી આ પ્રથમ સફળ પુનરાગમન ગણાય છે, જે અંતરિક્ષ અન્વેષણના નવા યુગની શરૂઆત કરે…

· 3 min read

મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતીનો પ્રારંભ, PM મોદીએ બ્લોગમાં આપ્યો સામાજિક સમાનતાનો સંદેશ

19મી સદીના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 11 એપ્રિલે જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આ વર્ષ ખાસ મહત્વનું છે કારણ કે આજથી તેમની 200મી જન્મજયંતી ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. https://twitter.com/ANI/status/2042802653928054820 વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

· 2 min read

ભારતને યુરેનિયમ સપ્લાય માટે કઝાકિસ્તાનની મંજૂરી પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક ડીલ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ઉત્પાદક કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને લાંબા ગાળે યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે તેને…

· 3 min read