Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,109 stories

હોર્મુઝ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત : 42,000 મેટ્રિક ટન LPG લઈને ‘જગ વસંત’ કંડલા પોર્ટ પર પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) ગેસ લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે…

· 3 min read

બનાસ બાયો-CNG મોડેલ : ગુજરાતમાં આત્મનિર્ભર અને ગ્રીન એનર્જી માટેનું સફળ ઉદાહરણ

મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહી વચ્ચે ઊર્જા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં, ગુજરાતનો બનાસ બાયો-CNG મોડેલ ઊર્જા આત્મનિર્ભરતા અને ગ્રીન એનર્જી માટે એક સફળ ઉદાહરણ બની રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના “વેસ્ટ ટુ વેલ્થ” સૂત્રને…

· 3 min read

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત સરકારનું નિવેદન : દેશમાં ઓઈલનો પૂરતો સ્ટોક, ભાવ નહીં વધે

મધ્યપૂર્વમાં વધતા તણાવ, ખાસ કરીને Iran અને United States વચ્ચેની સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મહત્વપૂર્ણ આશ્વાસન આપ્યું છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં…

· 2 min read

વિધાનસભામાં અમિત ઠાકરે ઉઠાવ્યો જુહાપુરા દબાણ મુદ્દો : સરકારી જમીન પર વધતા કબજાથી ડેમોગ્રાફીમાં ફેરફારનો આક્ષેપ

ગુજરાત વિધાનસભામાં ‘અશાંત ધારા’ સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા શહેરોમાં વધી રહેલા દબાણ અને વસતિના સંતુલન અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. અમિત ઠાકરેએ ખાસ કરીને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સરકારી જમીન પર વધતા દબાણનો મુદ્દો ઉઠાવ્યો. જુહાપુરામાં 2.5…

· 3 min read

નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા…

· 1 min read

‘ધુરંધર’ વિવાદ : રણવીર સિંહની વાયરલ તસવીર ફેક, નિર્માતા આદિત્ય ધરે આપી સ્પષ્ટતા

ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિનેતા રણવીર સિંહને શીખો પહેરે તેવી પાઘડીમાં ધૂમ્રપાન કરતો બતાવવામાં આવ્યો…

· 2 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ઈરાનનો ભારત પર ભરોસો, મધ્યસ્થી માટે યોગ્ય દેશ ગણાવ્યો

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના જોખમ વચ્ચે Iran એ India પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈરાનનું માનવું છે કે ભારત United States અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં મધ્યસ્થી બની શકે છે અને રાજદ્વારી માર્ગે સંઘર્ષ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી…

· 3 min read

સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે સાકાર થશે આંતરિક પેયજળ યોજના

સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના સાકાર થશે, જેનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું. સરકાર દ્વારા ગામે ગામ પીવાનું શુધ્ધ…

· 2 min read

ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા

ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના નવા કાયદાઓ સાથે સુસંગતતા જાળવી રાખવાનો અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને…

· 3 min read

યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે 20,000 કિ.મી. દૂરથી ભારતની મદદે આવ્યું આર્જેન્ટિના

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને ઈરાન-યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરોધ ઊભા થતા ભારતની LPG સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે, કારણ કે ભારતની આશરે 60% ગેસ…

· 3 min read