Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,109 stories

સુપ્રીમ કોર્ટે કહ્યું : કાયમી કમિશનથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓને પેન્શનનો લાભ મળશે

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) મહિલા અધિકારીઓ, જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને પેન્શન અને નાણાકીય લાભ આપવાની ફરજ સરકારની રહેશે. આ માટે મૂળ શરત એ છે કે અધિકારીની સેવામાં ઓછામાં ઓછા…

· 2 min read

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 100 નવા એરપોર્ટ, 200 હેલિપેડ અને UDAN 2.0ને મંજૂરી

કેન્દ્રિય મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં દેશના ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કેબિનેટે 100 નવા એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી છે, જે UDAN 2.0 યોજનાના વિસ્તરણ સાથે જોડાયેલ છે. આ યોજનાનો હેતુ નાના અને મધ્યમ શહેરોને હવાઈ મારગથી મુખ્ય…

· 3 min read

લોકસભાએ 2026-27 માટે નાણાકીય બિલ પસાર કર્યું : કર, શુલ્ક અને વિકાસ યોજનાઓને કાનૂની માન્યતા

લોકસભાએ 24 માર્ચે નાણાકીય બિલ 2026-27 પસાર કર્યું, જે કેન્દ્ર સરકારના બજેટ દરખાસ્તોને કાનૂની આધાર આપે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બિલ રજુ કર્યું હતું. નાણાકીય બિલનો ઉદ્દેશ્ય કર, શુલ્ક અને અન્ય લવજવાળાની ફેરફારો માટે કાનૂની માળખું તૈયાર કરવાનું…

· 2 min read

ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ, નકલી ડોક્ટરોની હવે ખેર નથી!

ગુજરાત સરકાર તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી મહત્વપૂર્ણ કાયદાકીય પગલાં ઉતર્યું છે. રાજ્ય વિધાનસભામાં મંગળવારે ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. આ કાયદામાં હોસ્પિટલો…

· 3 min read

ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં માફી માંગી : UCC ચર્ચા દરમિયાન હર્ષ સંઘવી અંગે કરેલા દાવા પડ્યા ખોટા

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી. ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર્ચા દરમિયાન રસપ્રદ અને ચર્ચાસ્પદ ઘટના બની…

· 3 min read

ગુજરાતમાં અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર, હવે નવી હેલ્ધી મેનુ સાથે બાળકોને પોષણ

ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આ નિર્ણય લીધો છે, જેમાં જૂની મેનુમાં રહેલી સુખડીને બદલે હવે વધુ પૌષ્ટિક અને વૈવિધ્યસભર…

· 3 min read

CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ

દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સોમવારે (23 માર્ચ) દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં CAGનો આ…

· 3 min read

પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યારે આ ઘટના બની હોવાનું તેણે વીડિયોમાં જણાવ્યું છે. મળતી…

· 2 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત રાજ્યના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી…

· 3 min read

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય : ડિનોટિફાઇડ જનજાતિઓની અલગ ગણતરી માટેની PIL ફગાવી

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં ડિનોટિફાઇડ, નોમેડિક અને સેમી-નોમેડિક જનજાતિઓની વસ્તી ગણતરી અલગથી કરવાની માગ સાથે દાખલ જાહેરહિત અરજી (PIL) ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે દેશ ‘કાસ્ટલેસ સોસાયટી’ તરફ આગળ વધી રહ્યો…

· 3 min read