સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાની અફવાઓ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો ભવિષ્યમાં કિંમતો વધવાની ભીતિથી વધુ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ઉતાવળ કરતા…










