Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,109 stories

ધારાસભ્ય પૂજા પાલે અતિક અહેમદને લઈને અખિલેશ પર પ્રહાર કર્યા, યોગીને ‘ધુરંધર’ મુખ્યમંત્રી ગણાવ્યા

સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલી ધારાસભ્ય પૂજા પાલએ તાજેતરમાં આપેલા નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી છે. તેમણે માફિયા ડોન અતિક અહેમદ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચેના સંબંધોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. પૂજા પાલના આ નિવેદન બાદ રાજ્યની…

· 3 min read

હર્ષ સંઘવી : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે

ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થયું હતું, જેનાથી આ ઘટનાની મહત્વતા…

· 3 min read

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવને લઈને પીએમ મોદી એ રાજ્યસભા તેમજ લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું. Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. વડાપ્રધાને ચેતવણી આપી કે જો…

· 4 min read

PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તેઓ લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય તણાવ અને ઊર્જા સુરક્ષા…

· 2 min read

અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સાંજે લગભગ 7:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ…

· 3 min read

કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66…

· 3 min read

ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ

ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલના અમલથી નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સર્વિસીસ મળી…

· 3 min read

ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ…

· 2 min read

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે બે દિવસથી ચાલતી સંવાદ પ્રક્રિયાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ટ્રમ્પએ…

· 2 min read