Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,110 stories

ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમાં મુખ્ય જિલ્લા પ્રભારી હર્ષદગિરિજી ગોસાઈ એ કહ્યું કે, ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર…

· 3 min read

કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે અને જૂન—આપવામાં આવશે. તમામ પાત્ર લાભાર્થીઓ તેમની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનથી નિર્ધારિત…

· 2 min read

સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ

ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ એક મકાન કલેક્ટર અથવા એસડીએમની અગાઉની મંજૂરી વગર વેચી દેવામાં આવ્યું હોવાના આરોપસર…

· 3 min read

મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધી અસર જોવા મળી રહી છે. આ દરમિયાન ઇરાન એ…

· 3 min read

સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં

ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી…

· 3 min read

સુરેન્દ્રનગરમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો ભવ્ય આરંભ, ખેડૂતોને મળશે સીધી બજાર સુવિધા

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત વઢવાણ  ખાતે તા. 21 અને 22 માર્ચ, 2026ના રોજ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક…

· 2 min read

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઈરાન વિરુદ્ધ 6 દેશોની એકતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષા પર ફોકસ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા ઉર્જા માળખાગત સુવિધાઓ પર કરાયેલા હુમલાઓ બાદ વૈશ્વિક સ્તરે મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિશ્વના ઉર્જા બજારને સ્થિર રાખવા માટે હવે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, જાપાનએ સંયુક્ત રીતે સૈન્ય…

· 3 min read

વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સક્રિય : પીએમ મોદીએ ઓમાન, કતર, જોર્ડન અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે કરી વાતચીત

પશ્ચિમ એશિયામાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે પીએમ મોદીએ 19 માર્ચ 2026ના રોજ અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓમાં ઓમાન, કતર, જોર્ડન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ તમામ ચર્ચાઓ દરમિયાન વિસ્તારમાં વધી…

· 3 min read

‘વનતારા’ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટથી રાહત, અરજી રદ કરી કહ્યું– નિયમોનું ઉલ્લંઘન નથી

સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના નિણરમાં સ્પષ્ટ કર્યું કે પ્રાણીઓના કલ્યાણના…

· 3 min read

રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં તેમણે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં ડ્રોનની ભૂમિકા સ્પષ્ટ થઇ ગઈ છે.…

· 2 min read