Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,110 stories

સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ

સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વાર’ ગણાતું સુરત આજે 21મી સદીમાં ઔદ્યોગિક કુશળતા અને સાહસિક…

· 3 min read

રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”

ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકારણમાં ફુલસ્ટોપ નથી”: PM મોદી PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે…

· 2 min read

વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી

વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિક પટેલ’ રાખવા ઈચ્છા વ્યક્ત કરી છે. બાળપણમાં…

· 2 min read

વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ

વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં અભ્યાસ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ધોરણ ૯ તથા ૧૧ માટે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને આવકાર મળશે. ગોહિલવાડ સહિત રાષ્ટ્ર માટે ગૌરવરૂપ વિરાસત શાળા એટલે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા રહેલ છે. આ છાત્રવાસી લોકશાળામાં નિયત…

· 1 min read

PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા

નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ભૂરાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે અને સુરક્ષા મુદ્દાઓ…

· 3 min read

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 3 min read

મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા

વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સાથે મોરબી સિરામિક એસોસિએશને તમામ એકમો માટે ઉત્પાદન બંધ કરવાનો ઐતિહાસિક…

· 2 min read

વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ

અયોધ્યાના પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મંદિરના ત્રીજા માળે વિશ્વનો સૌપ્રથમ 'શ્રી રામ યંત્ર' સ્થાપિત થવાનું છે. આ એજ ધાર્મિક વિધિ નથી, પરંતુ સનાતન પરંપરા, જ્યોતિષીય…

· 3 min read

દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’

દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિમાયની પુરીને અમેરિકન ગુનેગાર જેફરી એપસ્ટીન સાથે જોડતી તમામ સામગ્રી…

· 2 min read

દક્ષિણ ગુજરાતના ટુરિઝમને મજબૂત બનાવતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂ. 1185 કરોડની માર્ગ યોજના

ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) ફેઝ 1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં…

· 3 min read