Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Narendra Modi

4,112 stories

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો : ચાંદી ₹15,000 ચઢી, સોનું ₹3,100થી વધુ મોંઘું

આજે કોમોડિટી માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) ના તાજા આંકડાઓ અનુસાર બંને કિંમતી ધાતુઓમાં એકઝાટકે મોટી રેલી…

· 3 min read

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ

સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામના ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રોપ-વે મેન્ટેનન્સ કાર્યને કારણે સેવા બંધ મેલાવા મુજબ, 23…

· 2 min read

જૂનાગઢમાં કીર્તિ પટેલની ટોળકીના ત્રાસ પર યુ-ટ્યુબરે ફિનાઈલ પીધી, પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકી દ્વારા યુટ્યુબર અબજલ સીડા પર ધમકી અને ખંડણીનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, યુ-ટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલના વિવાદાસ્પદ શિવરાત્રી મેળા વિડીયોને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરીને વિરોધ…

· 2 min read

જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’

જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશાંતધારો”) જૂનાગઢના અમુક ચોક્કસ વિસ્તારોમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવ્યો છે. કયા વિસ્તારોમાં…

· 3 min read

દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામે-ગામે…

· 1 min read

AI સમિટ દરમિયાન પ્રદર્શન મામલો, 4 યુથ કોંગ્રેસ કાર્યકરોને 5 દિવસના પોલીસ રિમાન્ડ

નવી દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રદર્શન કરવાના મામલે ઝડપાયેલા ભારતીય યુવા કોંગ્રેસના ચાર કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે અને તેમની જામીન અરજીઓ ફગાવી…

· 3 min read

ભારત-બ્રાઝિલ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, દ્વિપક્ષીય વેપારને મળશે નવી ગતિ

ભારત અને બ્રાઝિલ વચ્ચે 21 ફેબ્રુઆરીએ ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં વેપાર,…

· 2 min read

સુરત બિલ્ડર આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, બ્લેકમેઈલિંગ કરતી મહિલા મિત્ર પૂનમની ધરપકડ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાના કેસમાં સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ પર તુષાર ઘેલાણીને આત્મહત્યા કરવા પ્રેરિત કરવાનો અને લાંબા સમયથી આર્થિક રીતે બ્લેકમેઈલ કરવાનો ગંભીર…

· 2 min read

યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી કોર્ટે સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન (50) અને તેની પત્ની દુર્ગાવતી…

· 3 min read

AI ઈમ્પેક્ટ સમિટ 2026 : ધોલેરા SIRમાં ₹25,000 કરોડનું ગ્રીન AI-રેડી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર બનશે, ગુજરાત સરકાર–L&T વ્યોમા MoU

ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા તરફ Gujarat સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા India AI Impact Summit દરમિયાન ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને L&T Vyoma વચ્ચે ₹25,000…

· 3 min read