રૂ.૧૦ હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી અને સાગરીત એ.સી.બી.ના ટ્રેપમાં ઝડપાયા
આણંદ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપુત તથા તેમના સાગરીત બદરૂદીન શરફુભાઈ મલેકને રૂ.૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ફરીયાદી એક જાગૃત નાગરિકે…










