Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,110 stories

AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો

ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી દિલ્હી ખાતે ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોટા વિવાદમાં સપડાઈ છે. સમિટમાં યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર રજૂ કરેલા રોબો ડોગને લઈને કરેલા દાવા પર સવાલો ઊભા થયા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને યુનિવર્સિટીને એક્સ્પોમાંથી…

· 3 min read

રાજ્યસભાની 37 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર : 16 માર્ચે મતદાન, ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો

ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2026માં હાલના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો માટે 16 માર્ચ, 2026ના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને સમયસર…

· 3 min read

ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ 'ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે…

· 3 min read

બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોહમ્મદગંજ ગામમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજ અદા કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. ગામમાં કોઈ મસ્જિદ કે મંદિર ન હોવાને કારણે વર્ષોથી બંને સમુદાયો ધાર્મિક પ્રવૃત્તિઓને ઘરોમાં અથવા નજીકના…

· 4 min read

હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર : રાજનેતાઓએ બંધારણીય મૂલ્યો અને ભાઇચારાને પ્રાથમિકતા આપવી જોઈએ

દેશમાં રાજકીય નેતાઓ દ્વારા અપાતી હેટ સ્પીચને લઈને દાખલ થયેલી જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. કોર્ટએ જણાવ્યું કે રાજકીય પક્ષો અને રાજનેતાઓએ ચૂંટણી દરમિયાન ભાઈચારો વધે તેવા પ્રયાસો કરવા જોઈએ અને બંધારણીય મૂલ્યોનું પાલન…

· 3 min read

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત મંગળવારે શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા રસપ્રદ રીતે માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો, જેમાં વિદ્યાર્થીઓને…

· 2 min read

આસામ રાજકારણમાં મોટો ફેરફાર : આસામના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે

આસામના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે બોરા 22…

· 3 min read

ભારત-ફ્રાન્સ સહકારને નવી ગતિ, સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત 21 મહત્વપૂર્ણ કરારો

ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક સહકારને મજબૂત બનાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ મુંબઈના લોકભવન ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત…

· 3 min read

PM મોદીએ કહ્યું : ભારત-ફ્રાન્સ સહયોગથી બનશે એવરેસ્ટ ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જાહેર કર્યું, જે બંને દેશોના આર્થિક અને વેપારિક સંબંધોમાં…

· 2 min read

મુંબઈમાં મેક્રોન સાથે બોલિવૂડ હસ્તીઓની વિશેષ બેઠક, અનિલ કપૂર-શબાના આઝમી સહિત હાજર

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન તેમના ચાર દિવસના ભારત પ્રવાસ દરમિયાન મુંબઈ પહોંચ્યા અને સ્થાનિક બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ઝોયા અખ્તર, ઋચા ચડ્ડા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર…

· 2 min read