ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ ?...
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુનેત્રા પવાર હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારનું રાજકીય વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે. પતિ અને વરિષ્ઠ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તર?...
લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ?...
સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો
સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે ...
ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...
ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટ?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમે?...
બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત
ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્...
એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગી...
વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ?...